મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ
તસવીર: TV9 ગુજરાતી

ખચાખચ ભરેલા ક્રૂઝ શિપને ટેન્કરે મારી જોરદાર ટક્કર: જોતજોતામાં પાણીમાં ડૂબવા લાગ્યું અડધું જહાજ, મચી ગઈ ચીસાચીસ!

અહેવાલ: TV9 ગુજરાતી

અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સ પોર્ટ પાસે મિસિસિપી નદીમાં એક વિશાળ ટેન્કરે 'ધ અમેરિકન હેરિટેજ' ક્રૂઝ શિપને જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં જહાજ એક તરફ નમીને અડધું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.

આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾

અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.

અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.

TV9 ગુજરાતી પર પૂરો અહેવાલ વાંચો

વધુ સમાચાર

Breaking News : અમેરિકા તરફથી ભારત માટે ગુડ ન્યૂઝ.. વેપાર કરારમાં મળશે ટેરિફમાં ખાસ છૂટ, ભારતીય વેપારીઓને થશે ફાયદો?

ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) વાટાઘાટો ચાલી રહી છે, જેમાં ભારતને ટેરિફમાં વિશેષ રાહત મળવાની શક્યતા છે. પ્રથમ તબક્કો ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.

TV9 ગુજરાતી

U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ

U19 Asia Cup: ભારતે અંડર-19 એશિયા કપ 2026 ની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ચેમ્પિયન બન્યું. આ રોમાંચક મેચમાં, છેલ્લા બોલ સુધી કંઈ પણ થઈ શકે તેમ હતું, કારણ કે ભારતે નવ વિકેટ ગુમાવી દીધી હતી.

ABP અસ્મિતા

SCO ની બેઠકમાં સામેલ થશે પાકિસ્તાન, મુસાદિક મસૂદ મલિક દિલ્હી આવશે

Delhi SCO meet : પાકિસ્તાન 20 થી 22 નવેમ્બર દરમિયાન દિલ્હીમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) ના 'સિવિલાઈઝેશનલ ડાયલોગ ફોરમ'માં ભાગ લેશે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી