મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ
તસવીર: TV9 ગુજરાતી

Jioનો 72 દિવસની વેલિડિટી વાળો સસ્તો પ્લાન, મળશે 2GB ડેટા અને અનલિમિટેક કોલિંગનો લાભ

અહેવાલ: TV9 ગુજરાતી

આ પ્લાન 72 દિવસની વેલિડિટી સાથે આવે છે અને તેમાં અનલિમિટેડ કોલિંગ, દૈનિક ડેટા અને SMSની સુવિધાઓ સામેલ છે. આ પ્લાનની એક ખાસ વિશેષતા એ છે કે તેમાં JioHotstar મોબાઈલ સબસ્ક્રિપ્શન મળે છે

આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾

અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.

અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.

TV9 ગુજરાતી પર પૂરો અહેવાલ વાંચો

વધુ સમાચાર

Breaking News: Samsung અને Xiaomi એ ફોનના ભાવમાં કર્યો ‘તોતિંગ વધારો’, ગ્રાહકોને આપ્યો ‘જોરદાર ઝટકો’

દિવાળીના તહેવારો પૂરા થતાની સાથે જ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહેલા ગ્રાહકો પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. દેશની બે મોટી સ્માર્ટફોન બ્રાન્ડ Samsung અને Xiaomi એ ગ્રાહકોને જોરદાર ઝટકો આપતા સ્માર્ટ…

TV9 ગુજરાતી

IOCL Bharti 2026: પરીક્ષા કે ઈન્ટરવ્યુ વગર જ ઈન્ડિયન ઓઈલ સાથે કામ કરવાની જોરદાર તક

IOCL Apprentice Recruitment 2026 : સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઓઈલ કંપની સાથે કામ કરવાની સુવર્ણ તક આવી ગઈ છે. તાજેતરમાં, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) એ એક નવો એપ્રેન્ટિસશીપ કાર્યક્ર…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

જૂના મોબાઈલ, ટેબલેટ અને લેપટોપનું શું કરવું? ફેંકતા પહેલાં જાણી લો આ 5 ઉપયોગી રીતો

જૂના ગેજેટ્સનો ફરીથી ઉપયોગ કરીને તમે પૈસા કમાઈ શકો છો અથવા તેને કામમાં લઈ શકો છો? એટલું જ નહીં, જો ડિવાઇસ સંપૂર્ણપણે ખરાબ થઈ ગયું હોય, તો તેનો યોગ્ય રીતે નિકાલ કરીને પર્યાવરણને થતા નુકસાનથી પણ બચી શકા…

TV9 ગુજરાતી

Free Hotstar: Jioના આ રિચાર્જમાં ફ્રીમાં મળી રહ્યું છે હૉટસ્ટાર, આટલા દિવસની મળશે વેલિડિટી

Free JioHotstar: જો તમે Jio સિમનો ઉપયોગ કરો છો તો Jio તમારા માટે એક શાનદાર ઓફર લઈને આવ્યું છે. JioHotstar સાથે તમને ફક્ત કોલિંગ અને ડેટા જ નહીં, પરંતુ અન્ય અનેક ફાયદાઓ પણ મળશે.

ABP અસ્મિતા

2.5 વર્ષથી ગુમ થયેલી મહિલાને Google અને ChatGPT એ પોતાના પરિવાર સાથે મિલાવી, જાણો કેવી રીતે થયો કમાલ

AI હવે ફક્ત સવાલોના જવાબ આપવા કે ઓફિસનું કામ સરળ બનાવવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ વિખૂટા પડેલા લોકોને પોતાના પરિવાર સાથે મિલાવવામાં પણ મદદગાર સાબિત થઈ રહ્યું છે.

TV9 ગુજરાતી