IPO: આ અઠવાડિયામાં ₹ 10 હજાર કરોડના 3 આઈપીઓ ખુલશે, જેમા એક IPO કોલ ઈન્ડિયાની પેટાકંપની
Upcoming IPO: શેરબજારના રોકાણકારોને આઈપીઓ ઇન્વેસ્ટમેન્ટથી કમાણી કરવાની તક મળશે. 16 નવેમ્બર 2026થી શરૂ થયેલા નવા અઠવાડિયામાં ₹ 10,000 કરોડના 3 આઈપીઓ સબ્સક્રિપ્શન માટે ખુલવાના છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.