IND vs PAK: ઈજા પણ સેહવાગને રોકી શકી નહીં, ફાઇનલમાં પાકિસ્તાન સામે ફટકારી જોરદાર અડધી સદી
અંડર-19 એશિયા કપ 2026ની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો. પાકિસ્તાને 337 રનનો મોટો સ્કોર બનાવ્યો, જેના જવાબમાં આર્યવીર સેહવાગે ભારતીય ઇનિંગ્સને મજબૂત શરૂઆત અપાવી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.