ગુજરાતમાં આજે TAT-Sની મુખ્ય પરીક્ષા, 75 હજારથી વધુ ઉમેદવારની કસોટી, ચુસ્ત સુરક્ષા વચ્ચ અપાયો અપાયો
ગુજરાતમાં આજે 16 વિષયોના શિક્ષક બનવા માટે TAT-Sની મુખ્ય પરીક્ષા યોજાઈ રહી છે. રાજ્યભરમાં કુલ 403 પરીક્ષા કેન્દ્રો પર 75,980 ઉમેદવારો પરીક્ષા આપી રહયાં છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.