મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ
તસવીર: TV9 ગુજરાતી

Gold-Silver Rate Today: દિવાળી બાદ સોનામાં મોટો કડાકો! આજે આટલું સસ્તું થયું 24 કેરેટ સોનું

અહેવાલ: TV9 ગુજરાતી

એક દિવસ અગાઉ દિલ્હીના સરાફા બજારમાં 99.9 ટકા શુદ્ધતા ધરાવતા સોનાના ભાવમાં ₹2200નો ઘટાડો નોંધાયો હતો. નબળી માંગ અને આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં ઘટાડાને કારણે સોનાના ભાવ પર દબાણ જોવા મળી રહ્યું છે.

આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾

અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.

અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.

TV9 ગુજરાતી પર પૂરો અહેવાલ વાંચો

વધુ સમાચાર

ITI પાસ ઉમેદવારો માટે ભારતીય રેલવે સાથે કામ કરવાનો મોકો, 4600થી વધુ જગ્યાઓ, વાંચો બધી માહિતી

railway apprentice recruitment 2026: જો તમે તમારી ITI પૂર્ણ કર્યા પછી સારી સંસ્થામાંથી નોકરી પર તાલીમ મેળવવા માંગતા હો, તો રેલવે પાસે તમારા માટે એક ઉત્તમ તક છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Air Pollution: ના દિલ્હી, ના મુંબઇ, આ છે આજે દેશનું સૌથી પ્રદુષિત શહેર ? જુઓ ટોપ-10નું લિસ્ટ

Air Pollution: શિયાળાની શરૂઆત સાથે ઉત્તર ભારતના ઘણા શહેરોમાં વાયુ પ્રદૂષણ અત્યંત ચિંતાજનક બન્યું છે. દિવાળી પછી પણ હવાની ગુણવત્તામાં સુધારો થયો છે, અને ઘણા વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક રહ્યું છે…

ABP અસ્મિતા

Breaking News: Nvidiaના ભૂતપૂર્વ CEO જેન્સન હુઆંગનું ત્રીજું અફેર સામે આવ્યું, ચીન સાથેના સંબંધો મામલે અમેરિકી સંસદ કરશે પૂછપરછ

Nvidiaના ભૂતપૂર્વ CEO જેન્સન હુઆંગના ત્રીજા અફેરનો ખુલાસો થયો છે. અમેરિકી સંસદ તેમની ચીનની ગુપ્તચર એજન્સીઓ સાથેના કથિત સંબંધો અંગે પૂછપરછ કરશે. કંપનીએ પણ તપાસ શરૂ કરી છે.

TV9 ગુજરાતી

Honda SUV Launch: 2 ડિસેમ્બરે આવી રહી છે Hondaની પહેલી ઇલેક્ટ્રિક SUV, જાણો શું હશે ખાસ ?

Honda SUV Launch: જાપાની ઓટોમોબાઈલ કંપની હોન્ડા કાર્સ ઈન્ડિયા ભારતીય ઇલેક્ટ્રિક કાર બજારમાં પોતાની પકડ મજબૂત કરવા માટે એક મોટું પગલું ભરી રહી છે.

ABP અસ્મિતા

કેન્દ્ર સરકાર શિયાળુ સત્ર પહેલા સંસદનું વિશેષ સત્ર કેમ બોલાવી શકે છે? જાણો બે મુખ્ય કારણ

Political Pulse : સંસદનું શિયાળુ સત્ર શરૂ થાય તે પહેલા સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવી શકે છે તે અંગે સરકારી વર્તુળોમાં ચર્ચા ફરી શરૂ થઈ છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી