Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનું 10 દિવસના સૌથી નીચલા સ્તરે! એક મહિનામાં ₹10,800 સસ્તું થયું સોનું, જાણો 24, 22 અને 18 કેરેટના નવા ભાવ
અમદાવાદમાં સોનાના ભાવમાં છેલ્લા 10 દિવસમાં મોટો ઘટાડો નોંધાયો છે. 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવમાં ઘટાડો થતાં સોનું ખરીદવાનું વિચારી રહેલા ગ્રાહકો માટે રાહતના સમાચાર છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.