Election Commission Breaking News : મતદાર યાદીમાં નામ ઉમેરવા ખાસ ઝુંબેશ, ગુજરાતભરમાં ઓક્ટોબર-નવેમ્બરના 4 રવિવારે યોજાશે કેમ્પ
આ ઝુંબેશમાં ખાસ કરીને 18-19 વર્ષના પ્રથમ વખતના પાત્ર યુવા મતદારોને મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.