ડ્રોનનો જવાબ મિસાઈલથી આપ્યો રશિયાએ, મૉસ્કો પર હુમલા બાદ યુક્રેન પર ભીષણ હુમલો
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હુમલાઓ ફરી તીવ્ર બન્યા છે. રશિયાએ યુક્રેનિયન શહેર ડનિપ્રો પર એક મોટો મિસાઇલ હુમલો કર્યો, જેના કારણે શહેર આગ અને ધુમાડાના વાદળોથી ઘેરાયેલું હતું.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.