દાદા-પરદાદાની જમીનના કાગળો ખોવાઈ ગયા છે ? જાણો ક્યાં અને કેટલી છે જમીન, ઓનલાઈન ચેક કરવાની સરળ રીત
ઘણા પરિવારમાં વર્ષો જૂની જમીનના કાગળો ખોવાઈ જતાં મોટી મુશ્કેલી ઊભી થાય છે! પરંતુ હવે ટેન્શન લેવાની જરૂર નથી. તમારા દાદા કે પરદાદાના નામે ક્યાં અને કેટલી જમીન છે તે તમે ઘરે બેઠા જ ચેક કરી શકો છો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.