Crispy Biscuit Hacks: પેકેટ ખુલ્યા પછી બિસ્કિટ થઈ ગયા સોફ્ટ? આ સરળ ટ્રિકથી ફરી બનશે ક્રિસ્પી
પેકેટ ખુલ્યા પછી બિસ્કિટમાં ભેજ આવી જાય અને તે નરમ થઈ જાય તો તેને ફેંકવાની જરૂર નથી. કેટલીક સરળ ઘરેલુ રીતોથી બિસ્કિટને ફરી કરકરા બનાવી શકાય છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.