Breaking News : પાકિસ્તાન માટે આગામી 120 કલાક ખતરનાક, 27 સપ્ટેમ્બરના PTI વિરોધ પહેલાં ઇસ્લામાબાદમાં હાઇ એલર્ટ
પાકિસ્તાનમાં 27 સપ્ટેમ્બરે PTIના ઇમરાન ખાનની મુક્તિ માટેના વિરોધ પ્રદર્શન પહેલાં રાજકીય તણાવ ચરમસીમા પર છે. ઇસ્લામાબાદમાં સુરક્ષા કડક કરાઈ છે અને હોસ્પિટલોને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.