Breaking News : Nuclear Power ક્ષેત્રમાં ગુજરાતની એન્ટ્રી, GSECL-NPCIL વચ્ચે મોટો કરાર, જુઓ Video
ગુજરાતે GSECL અને NPCIL વચ્ચેના કરાર દ્વારા પરમાણુ ઊર્જા ક્ષેત્રે ઐતિહાસિક પ્રવેશ કર્યો છે. ધુવારણ ખાતે 4,000 મેગાવોટ ક્ષમતાનો ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ ₹1 લાખ કરોડના અંદાજિત રોકાણ સાથે સ્થાપિત થશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.