Breaking News: નબળા ચોમાસા વચ્ચે ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની અછત, 108 ડેમમાં 50%થી ઓછું જળસ્તર
ગુજરાતમાં નબળા ચોમાસાની અસર હવે જળાશયોના જળસ્તર પર પણ જોવા મળી રહી છે. રાજ્યના 108 જળાશયોમાં 50 ટકાથી ઓછો પાણીનો જથ્થો નોંધાયો છે. જ્યારે 72 જળાશયોમાં જળસ્તર 25 ટકાથી પણ નીચે પહોંચી ગયું છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.