Breaking News: IPL ફાઈનલમાં MS ધોનીને પહેલા જ બોલે આઉટ કરનાર બોલર હવે CSKનો કોચ બન્યો
ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2027 માટે પોતાના કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર કર્યો છે. ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલરને ટીમનો નવો બોલિંગ કોચ બનાવવામાં આવ્યો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.