Breaking News: ઈજાગ્રસ્ત હોવા છતાં કમાલ, દેશના નંબર-1 લોંગ જમ્પરે Asian Gamesમાં બીજી વખત જીત્યો સિલ્વર મેડલ
ત્રણ વર્ષ પહેલા એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર મુરલી શ્રીશંકરે જાપાનમાં પણ પોતાની સફળતાનું પુનરાવર્તન કર્યું છે. દેશના નંબર વન લોંગ જમ્પર મુરલી શ્રીશંકરે એશિયન ગેમ્સ 2026માં સિલ્વર મેડલ જીત્યો હતો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.