Breaking News: હવે BSE ની સાથે-સાથે MSEI પર પણ ટ્રેડ થઈ શકશે NSE ના શેર, રોકાણકારોને થશે ‘મોટો ફાયદો’
ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના IPO પછી તેના શેર માત્ર BSE પર જ નહીં પણ MSEI પર પણ ટ્રેડ થઈ શકશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.