Breaking News : આયુષ્માન યોજનામાં મોટો ફેરફાર! 112 બીમારીઓની સારવાર હવે સરકારી હોસ્પિટલમાં, ખાનગી હોસ્પિટલોમાં નહીં મળે સુવિધા
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ (NHA) દ્વારા આ અંગે રાજ્યોને સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 23 સારવાર પેકેજ સરકારી હોસ્પિટલો માટે અનામત રાખવામાં આવ્યા છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.