Breaking News : આંબરડી સફારી પાર્કમા સિંહના “રક્ષક કર્મચારીઓ બન્યા ભક્ષક” સિંહની પાછળ બાઈક દોડાવી , જુઓ વીડિયો
અમરેલી આંબરડી સફારી પાર્કમાં સિંહની પજવણીનો વીડિયો વાયરલ થયો છે.વનકર્મીઓ દ્વારા જ સિંહની પજવણી કરાયાનો આરોપ છે. સિંહ પાછળ ત્રણથી ચાર જેટલા લોકોએ બાઈક ભગાવી હતી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.