Breaking News : આજે સવારથી જ ઠપ થઈ ગઈ Outlook અને Teams ની સર્વિસ! જાણો માઈક્રોસોફ્ટના ક્લાઉડ સર્વરમાં અચાનક કેમ સર્જાઈ મોટી ખામી
જ્યારે અચાનક Outlook કામ કરવાનું બંધ કરી દે છે અથવા Microsoft Teams પર મીટિંગ થઈ શકતી નથી, ત્યારે યુઝર્સને લાગે છે કે કદાચ કોઈ મોટું સર્વર બંધ થઈ ગયું હશે અથવા વીજળી જતી રહી હશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.