Breaking News : આ ભૂતપૂર્વ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર તરીકે અજિત અગરકરનું સ્થાન લીધું , ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ટીમની પસંદગી કરશે
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝાને વચગાળાના મુખ્ય પસંદગીકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અજિત અગરકર 4 ઓક્ટોબરે પદ છોડશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.