Breaking News : 80 વર્ષ બાદ ફરી બદલાશે વિશ્વ વ્યવસ્થા? એક મંચ પર જોવા મળશે ટ્રમ્પ, જિનપિંગ અને પુતિન!
યાલ્ટા સંમેલનના 81 વર્ષ બાદ, ટ્રમ્પ, શી, પુતિનની સંભવિત મુલાકાત વૈશ્વિક રાજકારણમાં હલચલ મચાવી રહી છે. શેનઝેનમાં આ મહાસત્તાઓનું મિલન નવી રાજકીય વ્યવસ્થાનો પાયો નાખશે કે કેમ તે ચર્ચાનો વિષય છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.