Bigg Boss 20માં Scout OPએ કરી નાખ્યું મુંડન! Love Gill સાથેના ઝઘડા બાદ બન્યો કબીર સિંહ
શોના નિર્માતાઓએ એક નવો પ્રોમો રિલીઝ કર્યો છે, જેમાં ખૂબ જ વ્યથિત દેખાતા Scout OP એ ટ્રિમરની મદદથી પોતાના માથાના તમામ વાળ કાઢી નાખ્યા (મુંડન કરી નાખ્યું). આ પ્રોમો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.