બળદેવજી ઠાકોરની અર્જુન મોઢવાડિયા સાથે મુલાકાતથી રાજકીય ગરમાવો, પક્ષપલટાની અટકળો પર આપ્યો જવાબ
ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર રાજકીય ચર્ચાઓ તેજ બની છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની અર્જુન મોઢવાડિયા સાથેની મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં અનેક અટકળો શરૂ થઈ છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.