બગદાણા ધામમાં ફરી વિવાદનું વમળ, ટ્રસ્ટ સામે 14 માંગણીઓ અને રાજકીય દખલગીરીના આક્ષેપ
લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર ભાવનગરના બગદાણા ગુરુ આશ્રમમાં સામાજિક અસંતોષ અને રાજકીય દખલગીરીના આક્ષેપો સાથે ફરી વિવાદ વકર્યો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.