અર્શદીપ સિંહની 3 અને સિરાજ-અક્ષરની 2-2 વિકેટ, ભારતે ન્યૂઝીલેન્ડને 22 રને હરાવી વનડે શ્રેણી 3-1થી જીતી
શાનદાર બોલિંગના જોરે ભારતે રવિવારે (15 નવેમ્બર) રમાયેલી પાંચમી અને અંતિમ વન-ડેમાં ન્યૂઝીલેન્ડને 22 રનથી હરાવીને પાંચ મેચની શ્રેણી 3-1થી પોતાના નામે કરી લીધી.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.