અમદાવાદમાં દિવાળીની રાત્રે ધૂમ આતિશબાજી બાદ હવાનું પ્રદૂષણ ભયજનક રીતે વધ્યુ, જાણો તમારા એરિયામાં કેટલો નોંધાયો AQI
દિવાળીની ઉજવણી બાદ ગુજરાતના શહેરોની હવામાં ગુણવત્તા કથળી છે. ફટાકડાના ધુમાડા અને વધતા પ્રદૂષણને કારણે અમદાવાદ સહિત રાજ્યનાં અનેક શહેરોમાં AQIનું સ્તર ભયજનક સપાટીએ પહોંચ્યું છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.