Aditya Roy Kapur birthday : જ્યારે આદિત્ય રોય કપૂરે એક દ્રશ્યને પરફેક્ટ કરવા માટે એટલો દારૂ પીધો કે, શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું
Aditya roy kapur birthday : આદિત્ય રોય કપૂરે ફિલ્મ "આશિકી 2" માં એક દ્રશ્યને પરફેક્ટ કરવા માટે દારૂ પીધો હતો, પરંતુ પછી કંઈક એવું બન્યું જેના કારણે શૂટિંગ બંધ કરવું પડ્યું.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.