નવસારીના સમાચાર
નવસારી પારસી વારસા માટે જાણીતું છે — જમશેદજી ટાટાનું જન્મસ્થળ પણ આ જ શહેર. દાંડી કૂચનું અંતિમ સ્થળ આ જિલ્લામાં આવે છે. કેરી, ચીકુ અને શેરડી અહીંની ખેતીની ઓળખ છે. કૃષિ યુનિવર્સિટી, બાગાયત, દરિયાકાંઠો અને સ્થાનિક વહીવટના સમાચાર આ પાના પર.
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
Navsari stray cattle menace: નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. જાહેર માર્ગો પર અડીંગો જમાવીને બેસતા ઢોર વાહનચાલકો અને રાહદારીઓ માટે બહુ મોટો ખતરો બની ગયા છે.
ABP અસ્મિતા