મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાષ્ટ્રીયના સમાચાર

દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.

નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો

India Salary Hike 2026: જો તમે નોકરી કરો છો, તો આવનારા નાણાકીય વર્ષમાં તમારો પગાર વધવાની આશા છે. ભારતમાં નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન કર્મચારીઓના પગારમાં સરેરાશ 9.

ABP અસ્મિતા

Today news : અંકિતા ભંડારીના માતા-પિતાને દિલ્હી પોલીસે મુક્ત કર્યા

Today news : ઇન્ડિયા ગેટની બહાર વિરોધ કરી રહેલા અંકિતા ભંડારીના માતા-પિતાને ગુરુવારે સવારે 4 વાગ્યાની આસપાસ દિલ્હી પોલીસે અટકાયતમાં લીધા હતા. જોકે, થોડા કલાકો પછી તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

મહિન્દ્રા XUV 3XO CNG કાર લોન્ચ, બે સિલિન્ડર અને 24.7 KM માઇલેજ, જાણો અને ફીચર

Mahindra XUV 3XO CNG Launch : મહિન્દ્રા મહિન્દ્રા કંપનીએ ભારતીય બજારમાં તેની લોકપ્રિય કોમ્પેક્ટ એસયુવી XUV 3XO નું CNG મોડેલ લોન્ચ કર્યું છે. મહિન્દ્રા XUV3XO CNGની કિંમત 9.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ફાટેલી નોટ ક્યાં બદલાવી ? નોટ જેટલી તૂટેલી હશે, એટલા જ ઓછા મળશે રૂપિયા? જાણો કઈ નોટ બદલાશે અને કઈ નહીં

જો તમારી પાસે પણ ફાટેલી-તુટેલી નોટ છે. તો તેને બદલવા માટે ભારતીય રિઝર્વ બેન્ક આરબીઆઈ (Reserve Bank of India)ની જરુરત નથી. કારણ કે, નિયમો મુજબ બેંક શાખાઓમાં પણ નોટ બદલી શકાય છે.

TV9 ગુજરાતી

Express Investigation : સરકારી ડિફેન્સ કંપનીના પૂર્વ ચેરમેનની પત્નીની કંપનીને ₹ 56 કરોડનો ઓર્ડર, ટેન્ડર નિયમનો ભંગ

Express Investigation : ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL)એ ત્રણ વર્ષમાં પહેલીવાર પોતાની મિસાઇલ માટે ઓપ્ટિકલ સાઇટ્સ સપ્લાય કરવાની જવાબદારી કોઈ ખાનગી કંપનીને સોંપી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Gold-Silver Rate Today : નવરાત્રીના 5મા દિવસે સોનાના ભાવમાં મોટો ઘટાડો! 22 કેરેટ સોનું ₹1.36 લાખની નજીક પહોંચ્યું

એક દિવસ પહેલાં દિલ્હીના સરાફા બજારમાં 99.9% શુદ્ધતા ધરાવતા સોનાના ભાવમાં ₹1,800નો ઘટાડો નોંધાયો હતો. રૂપિયો મજબૂત થતાં કિંમતી ધાતુઓના ભાવ પર દબાણ વધ્યું છે.

TV9 ગુજરાતી

H-1B વર્કર્સના જીવનસાથીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર: અમેરિકન સરકારનો વિઝા એક્સટેન્શન નવો નિયમો

USA H-1B Worker New rules: H-1B વિઝા પર યુએસમાં કામ કરતા ભારતીયોએ સાવધ રહેવાની જરૂર છે. આ માટે ઘણા ફેરફારો થઈ રહ્યા છે. હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે H-1B વિઝા ધારકોના જીવનસાથીઓ સંબંધિત એક નવો નિયમ જારી…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી