તિબેટમાં ભૂકંપના જોરદાર ઝટકા, રિક્ટર સ્કેલ પર 7.0 તીવ્રતા નોંધાઈ
ચીનના કબજા હેઠળના તિબેટ વિસ્તારમાં ગુરુવાર (22 ઑક્ટોબર)ના રોજ 7.0ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, તિબેટમાં ભારતીય સમય અનુસાર રાત્રે આશરે 8:03 વાગ્યે ભૂકંપના…