મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાષ્ટ્રીયના સમાચાર

દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.

વેપારીઓની પીડા સમજો, CTI એ રાહુલ ગાંધીને લખ્યો પત્ર, રામલીલા મેદાનની રેલી મુલતવી રાખવા કરી અપીલ

CTI Letter To Rahul Gandhi: દિલ્હીના ઉદ્યોગપતિઓએ વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને વિનંતી કરી છે કે 1 નવેમ્બરે રામલીલા મેદાનમાં યોજાનારી રેલી 10 નવેમ્બર પછી મુલતવી રાખવામાં આવે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

તમારા શહેરમાં કેટલું પાણી બચ્યું છે? ભારતનાં 21 મોટાં શહેરો પર જળસંકટનો ખતરો!

તાજેતરનાં વર્ષોમાં ઉનાળાની ઋતુ દરમિયાન બેંગલુરુના રહેવાસીઓએ પાણીના એક ટેન્કર માટે ખાનગી સપ્લાયરોને હજારો રૂપિયા ચૂકવ્યા છે. આ એ શહેર છે, જ્યાં એક સમયે 260થી પણ વધુ તળાવો હતાં.

TV9 ગુજરાતી

30 ગૉલ્ડ, કુલ 114 મેડલ... એશિયન પેરા ગેમ્સ 2026 માં રેકોર્ડ સાથે પુરી થઇ ભારતની સફર

Asian Para Games 2026: ભારતીય રમતવીરો/ટીમોએ એશિયન પેરા ગેમ્સ 2026 માં 30 ગોલ્ડ, 35 સિલ્વર અને 49 બ્રોન્ઝ મેડલ જીત્યા. આ ભારતનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે, જેણે અગાઉના બધા રેકોર્ડ તોડી નાખ્યા…

ABP અસ્મિતા

Gold Silver Price Today: સોના-ચાંદીની ફરી ઘટી ચમક, સોનાના ભાવમાં ₹1,900નો ઘટાડો, ચાંદી ₹5,500 તૂટી

Gold Sliver price: વૈશ્વિક બજારોમાં નબળા વલણ, કાચા તેલના વધતા ભાવ અને ડૉલરની મજબૂતીને કારણે શુક્રવારે દેશની રાજધાની દિલ્હીના સરાફા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો હતો.

ABP અસ્મિતા

આજનું હવામાન: દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ઠંડી અને પ્રદૂષણ, તમિલનાડુ અને કેરળ સહિત 6 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

today weather updates: દિલ્હી-એનસીઆર સહિત દેશભરમાં હવામાન બદલાયું છે. ઉત્તર ભારતમાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે. મોટાભાગના વિસ્તારોમાં હવે આકાશ સ્વચ્છ થઈ ગયું છે. જોકે ઠંડી શરૂ થઈ ગઈ છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ભારતમાં 2030 સુધીમાં મળશે 35,00,00,000 નવી નોકરીઓ: જાણો કયા સેક્ટરમાં આવશે તેજી

Job Creation: ભારતમાં લાંબા સમયથી બેરોજગારી એક સળગતો પ્રશ્ન રહ્યો છે. પરંતુ હવે દેશના યુવાનો માટે એક ખૂબ જ સારા અને ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે.

ABP અસ્મિતા

Diwali 2026 : દિવાળી પર ખાંડ વગરની મીઠાઇ ઘરે બનાવો, આ વસ્તુઓનો કરો ઉપયોગ

Diwali 2026 : દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ વર્ષે દિવાળી 8 નવેમ્બરે આવી રહી છે. ભારતમાં ગમે તે તહેવાર હોય પણ ઘરમાં જ મીઠાઈ બનાવવાનો ટ્રેન્ડ જોવા મળે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી