મહેસાણાના સમાચાર
મહેસાણા જિલ્લો દૂધ, તેલ અને મંદિરો — ત્રણેય માટે જાણીતો છે. ઊંઝાનું જીરું-વરિયાળીનું બજાર એશિયાનાં સૌથી મોટાં ગણાય છે, મોઢેરાનું સૂર્યમંદિર સ્થાપત્યનો નમૂનો છે અને ઓએનજીસીનાં તેલક્ષેત્રો અહીં ફેલાયેલાં છે. બજારભાવ, ડેરી, ઉદ્યોગ અને જિલ્લા વહીવટના સમાચાર અહીં એકસાથે.
Breaking News : 4,800 કિલોથી વધુ શંકાસ્પદ વરિયાળી અને પ્રતિબંધિત કલર ઝડપાયો, ઊંઝામાં ફૂડ વિભાગના દરોડા, જુઓ Video
મહેસાણાના ઊંઝામાં ફૂડ વિભાગે CID પોલીસ સાથે મળીને શંકાસ્પદ વરિયાળીની ફેક્ટરી પર દરોડા પાડ્યા છે. મકતુપુરની ગણેશ ક્લીનિંગ પેઢીમાંથી 4,800 કિલોથી વધુ કલરયુક્ત અને ભેળસેળવાળી વરિયાળી તેમજ પ્રતિબંધિત ગ્રી…
TV9 ગુજરાતી