મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

જીવનશૈલીના સમાચાર

આરોગ્ય અને ફિટનેસ, ખાનપાન અને રેસીપી, પ્રવાસ, ફેશન તથા રોજિંદા જીવનને લગતા સમાચાર આ વિભાગમાં. અહીંના આરોગ્ય વિષયક અહેવાલ તબીબી સલાહનો વિકલ્પ નથી — નિર્ણય લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.

Traditional Modak Recipe: માર્કેટના મોદક ભૂલી જશો! ઘરે જ બનાવો મહારાષ્ટ્રીયન સ્ટાઈલના પરંપરાગત ઉકડીચા મોદક

ગણેશ ચતુર્થી પર બજારમાંથી મોદક લાવવાને બદલે ઘરે જ બનાવો પરંપરાગત ઉકડીચા મોદક. ચોખાના લોટના સોફ્ટ પડ અને નારિયેળ-ગોળના સ્વાદિષ્ટ પૂરણ સાથે બનાવવાની સરળ રેસિપી અહીં જાણો.

TV9 ગુજરાતી

તમારી આ 5 ભૂલ કિડનીને કરી શકે છે નકામી, રોજિંદા જીવનમાં રાખવી જોઈએ આ સાવચેતી !

રોજિંદાની કેટલીક ખરાબ આદતો કિડની પર દબાણ વધારી શકે છે. જેના કારણે સમય જતાં કિડની નબળી પડી શકે છે. આવી સ્થિતિમાં કિડનીને સ્વસ્થ રાખવા માટે કઈ ભૂલો ટાળવી જોઈએ, તે જાણવું જરૂરી છે.

TV9 ગુજરાતી

Women’s health : મહિલાઓને કેમ વધારે થાય છે યૂરિનરી ટ્રૈક્ટ ઈન્ફેક્શન? જાણો કારણ

Women’s health : યુટીઆઈનો ખતરો ઓછો કરવા માટે પાણી પીવું, પેશાબને લાંબા સમય સુધી રોકવો નહી. તેમજ ઈન્ટિમેન્ટ એરિયાની સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવું.

TV9 ગુજરાતી

ચીઝ કે ગ્રિલ નહીં હવે બનાવો મલાઈથી ભરપૂર સ્વાદિષ્ટ સેન્ડવિચ, નોંધી લો નાસ્તાની રેસીપી

Malai Sandwich Recipe : સવારે ઓફિસ જવાની ઉતાવળ, સમયસર કોલેજ પહોંચવું અથવા કોઈ મહત્વપૂર્ણ કામ પર જવું, ઘણી વખત બ્રેકફાસ્ટ કરવાનો સમય મળતો નથી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

વજન ઘટાડવા માટે આંખો બંધ કરીને ચિયા સીડ્સ ખાઓ! ખાવાની સાચી રીત શું છે?

જીવનશૈલી | કેટલાક લોકો તેને પાણીમાં પલાળી રાખે છે, તો કેટલાક તેને દહીં, ઓટ્સ અથવા સ્મૂધી સાથે ભેળવે છે. નાના કાળા દાણા, પણ ગુણોથી ભરપૂર.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ઝાંખા પડી ગયેલા જૂના લાકડાના ચમચી અને કડછીને બનાવો નવા જેવા, આ રીતે કરો પોલિશ

Wooden kitchen tools care tips: રસોડામાં ચમચી, કડછી અને અન્ય લાકડાના સાધનોનો પણ ઉપયોગ થાય છે. લાકડાના વાસણો અને સાધનો આરોગ્ય, સલામતી અને આયુષ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : ટોલ પ્લાઝા થશે ‘લાઈન ફ્રી’, વાહન દોડતું રહેશે અને ટોલ કપાતો જશે

Highway Toll System : કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીએ હાઈવે પર મુસાફરી કરનારાને મોટી રાહત આપી છે. માર્ચ 2027 સુધીમાં દેશના તમામ ટોલ પ્લાઝા સંપૂર્ણ રીતે બેરિયર ફ્રી થઈ જશે.

TV9 ગુજરાતી

પ્રોટીનથી ભરપૂર ક્રિસ્પી સોયા પોપકોર્ન,ઝટપટ બની જશે!

જીવનશૈલી | તમે નાસ્તા માટે કંઈક હેલ્ધી, ટેસ્ટી અને ક્રિસ્પી શોધવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો ક્રિસ્પી સોયા પોપકોર્ન તમારા માટે પરફેક્ટ ઓપ્શન છે!

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

એક કપ દાડમનો રસ શરીર માટે શું ફાયદાકારક છે?

જીવનશૈલી | પહેલી નજરે, દાડમ ખૂબ જ હેલ્ધી ફળ જેવું લાગે છે. તમને તરત જ ખ્યાલ નહીં આવે કે તે એવી વસ્તુ છે જેનો ઉપયોગ મીઠાઈને સજાવવા કરતાં કપ ભરેલો ખાઈ શકાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ડેન્ગ્યુ માટે 'ડબ થેરાપી'! શું છે? શરીરમાં પાણી જાળવી રાખવા માટે શું કરવું?

જીવનશૈલી | ડેન્ગ્યુ તાવ આવે ત્યારે ઘરમાં નાળિયેર પાણી આવી જાય છે. ઘણા લોકો માને છે કે જો ડેન્ગ્યુના દર્દીને દરરોજ પુષ્કળ નાળિયેર પાણી આપવામાં આવે તો તે ઝડપથી સ્વસ્થ થઈ જશે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Health Tips: ભાદરવામાં આ ખોરાકથી રહો સાવધાન! જાણો શા માટે કેટલીક વસ્તુઓથી અંતર રાખવાની સલાહ અપાય છે

ગુજરાતી પરંપરામાં ભાદરવા મહિનાને ખાણીપીણીની બાબતમાં સાવચેતી રાખવાનો સમય માનવામાં આવે છે. આ સમયગાળામાં કેટલીક લીલી શાકભાજી, તેમજ વાસી કે ઠંડો ખોરાક ટાળવાની માન્યતા છે.

TV9 ગુજરાતી