ગણપતિ બાપ્પાને મોદક નહીં કેળાના હલવાનો ભોગ ધરાવો, સરળ છે રેસીપી
Ganesh Chaturthi Bhog Recipes : ગણેશ ચતુર્થીથી શરૂ થયેલા ગણેશ ઉત્સવની દેશભરમાં ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે. આ દરમિયાન ગણપતિ દાદાને તેમની મનપસંદ મીઠાઇ લાડુ, મોદક સહિત વિવિધ પ્રકારની મીઠાઇનો ભોગ ધરાવવામા…