Breaking News : 14 કારીગર અને 3 વર્ષની મહેનત…. નીતા અંબાણીના અમ્રપાલી ભારતમ હાર પાછળ છુપાયેલું છે મોટું રહસ્ય
અંબાણી પરિવારના ગણપતિ ઉત્સવ દરમિયાન નીતા અંબાણીએ અમ્રપાલી ભારતમ નામનો આકર્ષક નેકલેસ પહેર્યો હતો. આ અનોખા અને ભવ્ય દાગીનાની પાછળની કહાની પણ એટલી જ રસપ્રદ છે.