મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

જીવનશૈલીના સમાચાર

આરોગ્ય અને ફિટનેસ, ખાનપાન અને રેસીપી, પ્રવાસ, ફેશન તથા રોજિંદા જીવનને લગતા સમાચાર આ વિભાગમાં. અહીંના આરોગ્ય વિષયક અહેવાલ તબીબી સલાહનો વિકલ્પ નથી — નિર્ણય લેતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.

રાત્રે સૂવાની આ ભૂલો બનાવે છે વાળને નબળા, નિષ્ણાતો પાસેથી જાણો નાઇટ ટાઇમ હેર કેર રૂટીન

આજકાલ વાળ ખરવાની સમસ્યા ખૂબ સામાન્ય બની ગઈ છે. ઘણીવાર તેનું કારણ જીવનશૈલીને લગતી સમસ્યાઓ જેવી કે અયોગ્ય આહાર, માનસિક તણાવ અને પૂરતી ઊંઘનો અભાવ માનવામાં આવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

સવારે ઊઠતાં જ ગળામાં ખરાશ અને શરદી જેવી તકલીફ થાય છે ? આ 5 ઉપાય અપનાવો

શું તમને સવારે ઊઠતાં જ ગળામાં ખરાશ, હળવી ઉધરસ અને છીંકો આવવાની સમસ્યા રહે છે? આ લક્ષણો એલર્જી અને શરદી ઉપરાંત હવાના પ્રદૂષણને કારણે પણ થઈ શકે છે.

TV9 ગુજરાતી

તમે ક્યાં રહો છો, તેની તમારા સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે ? જાણો ચોંકાવનારા આંકડા વડે

ભારતમાં આરોગ્ય અસમાનતા પ્રવર્તે છે, જ્યાં શિશુ મૃત્યુદરમાં રાજ્યો વચ્ચે મોટો તફાવત છે. કેરળ જેવા રાજ્યો ઉચ્ચ મહિલા સાક્ષરતા, માળખાકીય સુવિધાઓ અને સક્રિય સ્થાનિક શાસનથી શ્રેષ્ઠ પરિણામો આપે છે.

TV9 ગુજરાતી

શું નખની આસપાસની સ્કિન વારંવાર ખરે છે? આ સરળ ટિપ્સ અજમાવો

જીવનશૈલી | હાથની સંભાળ રાખતી વખતે આપણે ઘણીવાર નખ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, પરંતુ તેમની આસપાસની ત્વચા ભૂલી જઈએ છીએ. કેટલીકવાર નખની ધારમાંથી થોડી સ્કિન છાલવા લાગે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ઉપવાસમાં બનાવો ટેસ્ટી અને ફરાળી મોરૈયાનો હલવો, મિનિટોમાં બની જશે!

જીવનશૈલી | નવરાત્રી, એકદશી, શિવરાત્રી કે અન્ય કોઈ પણ ઉપવાસ દરમિયાન આ સ્વીટ ડીશ ખાવાનું મન થાય ત્યારે મોરૈયાનો હલવો એક ઉત્તમ અને મજેદાર ઓપ્શન છે. મોરૈયો મિલેટમાં આવે છે અને હેલ્થ માટે ગુણકારી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

પ્રખ્યાત સુરતી સ્ટ્રીટ સેવ ખમણી, એકદમ મજેદાર બનશે!

જીવનશૈલી | સુરતનું નામ પડે એટલે ચટાકેદાર વાનગીઓ યાદ આવી જાય, અને તેમાંય સુરતી સેવ ખમણીનો તો કોઈ જવાબ જ નથી! પલાળેલી ચણાની દાળને વાટી, વરાળમાં બાફીને ચટાકેદાર વઘાર સાથે મસાલેદાર બનાવવામાં આવતી આ વાનગી…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

શું ઠંડીના લીધે સ્કિન ફાટી રહી છે? હાથની સંભાળ રાખવાની આ સરળ ટિપ્સ અનુસરો

જીવનશૈલી | વારંવાર વાસણ ધોવા, કપડાં ધોવા અને સાબુનો ઉપયોગ કરવાથી તમારા હાથની ડ્રાય સૂકી થઈ શકે છે. ક્યારેક તમારી આંગળીઓની આસપાસ તિરાડો દેખાય છે, જેના કારણે દુખાવો અને બળતરા થાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : ટ્રેનની ઇમરજન્સી ચેન ખેંચાય છે ત્યારે શું થાય છે અને તે ક્યારે મોંઘુ પડી શકે છે? જાણો

શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે ટ્રેનની ઇમરજન્સી ચેન ખેંચાય છે ત્યારે શું થાય છે? તેની વાસ્તવિક અસર, કાનૂની પરિણામો અને ભારતમાં તેનો ઉપયોગ ક્યારે યોગ્ય અને ખોટો છે તે વિશે જાણો.

TV9 ગુજરાતી

કરિશ્મા કપૂરે સલમાન ખાનની અનોખી આદતનો ખુલાસો કર્યો

જીવનશૈલી | બોલિવૂડ સ્ટાર સલમાન ખાન અને કરિશ્મા કપૂર વચ્ચેની મિત્રતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતી છે. બંનેએ 11 થી વધુ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને તેમની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રીનો મોટો ચાહક વર્ગ છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

કિડનીની બીમારી હૃદયના સ્વાસ્થ્ય પર કેવી રીતે અસર કરે છે? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

શરીરમાં કિડની અને હૃદય એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. કિડનીની કાર્યક્ષમતા ઘટવાથી શરીરમાં ઝેરી તત્વો, પ્રવાહી અને સોડિયમ જમા થાય છે, જેનાથી બ્લડ પ્રેશર વધીને હૃદય પર અતિશય દબાણ સર્જાય છે.

TV9 ગુજરાતી