મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

કચ્છના સમાચાર

ક્ષેત્રફળની દૃષ્ટિએ દેશનો સૌથી મોટો જિલ્લો કચ્છ મીઠાના રણ, હસ્તકલા અને બંદરોનો પ્રદેશ છે. 2001ના ધરતીકંપ પછી અહીં ઊભા થયેલા ઉદ્યોગો અને રણોત્સવે તેની ઓળખ બદલી નાખી. ભુજ, ગાંધીધામ અને મુન્દ્રાના સમાચાર, ખેતી અને પશુપાલન તથા સરહદી વિસ્તારના અહેવાલ આ પાના પર મળે છે.

Kutch Rain: કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ, ભૂજ-અંજાર અને માંડવીમાં જળબંબાકાર

Kutch Heavy Rain: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે સતત બીજા દિવસે કચ્છ જિલ્લામાં વરસાદ વરસ્યો છે. કચ્છ જિલ્લાના ભૂજ, માંડવી, ગાંધીધામ, ભચાઉ અને અંજાર સહિત વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

ABP અસ્મિતા