કચ્છના સમાચાર
ક્ષેત્રફળની દૃષ્ટિએ દેશનો સૌથી મોટો જિલ્લો કચ્છ મીઠાના રણ, હસ્તકલા અને બંદરોનો પ્રદેશ છે. 2001ના ધરતીકંપ પછી અહીં ઊભા થયેલા ઉદ્યોગો અને રણોત્સવે તેની ઓળખ બદલી નાખી. ભુજ, ગાંધીધામ અને મુન્દ્રાના સમાચાર, ખેતી અને પશુપાલન તથા સરહદી વિસ્તારના અહેવાલ આ પાના પર મળે છે.
Gujarat Rain: રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય, આજે આ જિલ્લામાં ભારે વરસાદનું 'રેડ એલર્ટ'
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે વહેલી સવારથી જ કચ્છ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ રાજ્યમાં લો પ્રેશર, મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી આ…
ABP અસ્મિતા
વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્ર અને કચ્છ પર પહોંચી, ક્યા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે?
BBC ન્યૂઝ ગુજરાતી
2 સ્રોતમાં — ગૂગલ ન્યૂઝ
Breaking News : ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ, અફરાતફરીનો માહોલ સર્જાયો, જુઓ Video
ટ્રાન્સફોર્મરમાંથી અચાનક ધડાકાનો અવાજ આવ્યો હતો અને ત્યારબાદ આગની જ્વાળાઓ જોવા મળી હતી. વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં આગ લાગતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો
TV9 ગુજરાતી