કચ્છના સમાચાર
ક્ષેત્રફળની દૃષ્ટિએ દેશનો સૌથી મોટો જિલ્લો કચ્છ મીઠાના રણ, હસ્તકલા અને બંદરોનો પ્રદેશ છે. 2001ના ધરતીકંપ પછી અહીં ઊભા થયેલા ઉદ્યોગો અને રણોત્સવે તેની ઓળખ બદલી નાખી. ભુજ, ગાંધીધામ અને મુન્દ્રાના સમાચાર, ખેતી અને પશુપાલન તથા સરહદી વિસ્તારના અહેવાલ આ પાના પર મળે છે.
આજે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી: રાજ્યમાં સામાન્ય કરતા 8 ટકા ઓછો વરસાદ નોંધાયો, કચ્છમાંથી…
દિવ્ય ભાસ્કર
3 સ્રોતમાં — ગુજરાત સમાચાર, GSTV
Breaking News : નખત્રાણાના યક્ષ મેળામાં ફૂડ વિભાગનો સપાટો! 1,000થી વધુ કોટન કેન્ડીનો સ્થળ પર જ કરાયો નાશ, જુઓ Video
કચ્છના નખત્રાણામાં યોજાયેલા મોટા યક્ષ મેળામાં ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. ખાદ્ય પદાર્થોના સ્ટોલ પર ચેકિંગ દરમિયાન કૃત્રિમ રંગ અને એસેન્સ યુક્ત 1000 થી વધુ કોટન કેન્ડીનો જથ્થો ઝડપાયો અને સ્થળ પર નાશ કરા…
TV9 ગુજરાતી