મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ખેડાના સમાચાર

ખેડા જિલ્લાનું નામ 1918ના ખેડા સત્યાગ્રહ સાથે જોડાયેલું છે. નડિયાદ વડું મથક છે, અને તમાકુ તથા દૂધ ઉત્પાદન અહીંની ખેતીની ઓળખ. વાત્રક અને શેઢી નદીઓ આ પ્રદેશને સિંચે છે. સહકારી મંડળીઓ, પાક અને ભાવ, શિક્ષણ સંસ્થાઓ તથા જિલ્લા વહીવટના સમાચાર અહીં મળે છે.

'નરેન્દ્ર મોદી ડરેલા છે અને તે યોગ્ય પણ છે', INDIA ગઠબંધનના વિરોધ પ્રદર્શન દરમિયાન પવન ખેડાએ સરકાર પર સાધ્યું નિશાન

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામા અને ચૂંટણી કમિશનરને હટાવવાની માંગ સાથે INDIA ગઠબંધન દ્વારા કાઢવામાં આવેલી રેલી આકાશવાણી ભવન પહોંચી હતી, જ્યાં પોલીસે પ્રદર્શનને અટકાવી દીધું હતું અને…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

નડિયાદ સ્ટેશન પર 2.7 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ: LCB PI ગઢવીનું રિયલ લાઈફ સિંઘમ ઓપરેશન!

Nadiad gold robbery: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સામે ખુલ્લો પડકાર ફેંકતી એક અત્યંત સનસનાટીભરી અને ફિલ્મી ઢબની ઘટના નડિયાદ ખાતેથી પ્રકાશમાં આવી છે.

ABP અસ્મિતા