માતર-તારાપુર હાઈવે પર ભયાનક અકસ્માત: ઈકો અને રિક્ષાની ટક્કરમાં 3નાં મોત, 4 ગંભીર
Matar Tarapur road accident: ખેડા જિલ્લાના માતર તાલુકામાંથી પસાર થતા માતર-તારાપુર હાઈવે પર આજે એક અત્યંત ગોઝારો અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે.
ABP અસ્મિતા