જૂનાગઢ — ગુજરાત
Breaking News : જૂનાગઢમાં ખોટી ઓળખ સાથે રહેતી બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ, IBએ તપાસ તેજ કરી
પ્રાથમિક વિગતો મુજબ, યુવતી ખાલિદા ઉર્ફે મિથિલા નામથી ઓળખાતી હતી અને પોતાનું નામ મિથિલા સાજુ રોય જણાવી નેપાળની નાગરિક હોવાનો દાવો કરતી હતી.
TV9 ગુજરાતી