મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

જામનગરના સમાચાર

પિત્તળના પાર્ટ્સ બનાવતા હજારો નાના એકમો અને દરિયાકાંઠે આવેલી વિશાળ રિફાઇનરી — જામનગરની આર્થિક ઓળખ આ બે છેડા વચ્ચે ફેલાયેલી છે. બાંધણી અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન તેને વળી અલગ ઓળખ આપે છે. ઉદ્યોગ, રોજગાર, દરિયાકાંઠાનાં ગામોના પ્રશ્નો અને જિલ્લા વહીવટના નિર્ણયો અહીં એક જગ્યાએ વાંચી શકાય છે.

Breaking News : જામનગર દિવાળી પૂર્વે મનપાની ફૂડ શાખા એક્શનમાં ,11 પેઢીઓ સામે દંડાત્મક કાર્યવાહી

જામનગરમાં દિવાળી પૂર્વે મનપાની ફૂડ શાખા દ્વારા ચેકિંગ ઝુંબેશ હાથ ધર્યું છે. હોટેલ, રેસ્ટોરન્ટ અને ફરસાણની કુલ 82 પેઢીઓની ચકાસણી કરાઈ છે.

TV9 ગુજરાતી