મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

આંતરરાષ્ટ્રીયના સમાચાર

વિશ્વનું રાજકારણ, યુદ્ધ અને સંધિઓ, વૈશ્વિક અર્થતંત્ર તથા ભારતના પડોશી દેશોની હિલચાલ — આંતરરાષ્ટ્રીય સમાચાર ગુજરાતીમાં. વિદેશના અહેવાલો ગુજરાતી વાચક માટે એક જ પાના પર, મૂળ પ્રકાશકના શ્રેય સાથે.

Gold-Silver Rate Today: દશેરા પર સોનાના ભાવમાં મોટો ફેરફાર, જાણો આજે 24 કેરેટ સોનું સસ્તું થયું કે મોંઘુ?

રોકાણકારો આવતા અઠવાડિયે જાહેર થનારા અમેરિકાના ફેડરલ રિઝર્વના નીતિગત નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. ફેડરલ રિઝર્વની મોનેટરી પોલિસી બેઠક 27 અને 28 ઓક્ટોબરે યોજાવાની છે.

TV9 ગુજરાતી

Breaking News : પેરિસ ટૂંક સમયમાં મુસ્લિમ શહેર બની જશે, મેં અગાઉ જ ચેતવણી આપી હતી! ફ્રાન્સમાં હિંસાને લઈને ટ્રમ્પે મેક્રોન પર સાધ્યું નિશાન

ફ્રાન્સમાં હિંસા અને તોફાનોની ઘટનાઓ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે પેરિસ ટૂંક સમયમાં મુસ્લિમ શહેર બની જશે.

TV9 ગુજરાતી

શું ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં OPT પર હોય ત્યારે નોકરી બદલી શકે છે? નિયમો શું છે?

US OPT Job Change Rules: ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા પસંદ કરે છે કારણ કે તે તેમને તેમની કારકિર્દી શરૂ કરવાની તક આપે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

'પેરિસ જલદી મુસ્લિમ શહેર બની જશે', ટ્રમ્પે ફ્રાન્સમાં હિંસા પાછળ ઈમિગ્રેશનને જવાબદાર ગણાવ્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાન્સમાં ચાલી રહેલા રમખાણો માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. જેમાં તેમણે મેક્રોનની ઇમિગ્રેશન નીતિઓને જવાબદાર ઠેરવી છે.

ABP અસ્મિતા