મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

આંતરરાષ્ટ્રીયના સમાચાર

વિશ્વનું રાજકારણ, યુદ્ધ અને સંધિઓ, વૈશ્વિક અર્થતંત્ર તથા ભારતના પડોશી દેશોની હિલચાલ — આંતરરાષ્ટ્રીય સમાચાર ગુજરાતીમાં. વિદેશના અહેવાલો ગુજરાતી વાચક માટે એક જ પાના પર, મૂળ પ્રકાશકના શ્રેય સાથે.

Today news : ભારત-અમેરિકા ટ્રેડ ડિલ પર ટ્રમ્પે કહ્યું "અમે ખૂબ નજીક છીએ, આ સોદો અગાઉના કરારોથી સંપૂર્ણપણે અલગ હશે"

Today news : ભારત-અમેરિકા વેપાર સોદા અંગે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે બંને દેશો એક કરારની ખૂબ નજીક છે. તેમણે કહ્યું કે આ કરાર અમેરિકાના અગાઉના વેપાર કરારોથી નોંધપાત્ર રીતે અલગ હશે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Indian students US tax : અમેરિકામાં નોકરી કરતાં ભારતીય વિદ્યાર્થીઓએ ટેક્સ ભરવો પડે ? જાણો IRSના નિયમો અને જરૂરી ફોર્મ વિશે

અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ટેક્સના નિયમો સમજવા અનિવાર્ય છે. F-1 વિઝા, પાર્ટ-ટાઇમ નોકરી કે OPT હેઠળ આવક હોય તો ટેક્સ ભરવો પડી શકે છે.

TV9 ગુજરાતી