શિખર ધવનને તે ટીમનો કેપ્ટન બનાવ્યો જેમાં સામેલ છે પાકિસ્તાની ખેલાડીઓ, પૂર્વ ભારતીય ક્રિકેટરે કાનૂની કાર્યવાહીની ચેતવણી આપી
Shikhar Dhawan : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનર બેટ્સમેન શિખર ધવને વર્લ્ડ ટી20 કોન્ટિનેન્ટલ કપ ટૂર્નામેન્ટના આયોજકો પર પ્રહાર કર્યો છે.