મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

SUV કે MPV કઈ ખરીદવી? ₹5 લાખના બજેટમાં પરિવારો માટે આ 4 કાર છે બેસ્ટ

Best Family Cars in India: દરેક માણસનું સપનું હોય છે કે તે પોતાના પરિવાર સાથે પોતાની જ કારમાં લાંબી મુસાફરી પર જાય. બજારમાં આજે ઘણા બધા વાહનો ખૂબ જ ઓછા બજેટમાં ઉપલબ્ધ છે.

ABP અસ્મિતા

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

Supreme Court CEC Petition: દેશના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારની કામગીરી સામે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલોએ હવે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે.

ABP અસ્મિતા

Breaking news : ધ્રુવ રાઠી સામે જૂના કેસમાં એક્શનની માંગ- ભગવાન રામ વાળા વીડિયો પર શું છે વિવાદ..! કઈ કલમ હેઠળ કેટલી સજા થઈ શકે છે ?

ભગવાન શ્રીરામ, માતા સીતા અને ભગવાન કૃષ્ણ પર બનાવેલા જૂના વિવાદિત વીડિયોને લઈને યુટ્યુબર ધ્રુવ રાઠી સામે કાયદાકીય ગાળિયો કસાયો છે.

TV9 ગુજરાતી