ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
CJP Congress Joint Protest: મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામા અને તેમની ધરપકડની માંગણી સાથે વિરોધ પ્રદર્શનો કરી રહેલી કોકરોચ જનતા પાર્ટી (CJP) હવે આરપારની લડાઈના મૂડમાં આવી ગઈ છે.
ABP અસ્મિતા
ચહેરા પર આ રીતે ગુલાબજળ અને ફટકડી લગાવો, આ રીતે ડલ ચહેરો થશે ગ્લોઇંગ
બદલાતી ઋતુમાં ચહેરો ઘણીવાર નિસ્તેજ અને થાકેલો દેખાય છે. ઘણી વખત પ્રદૂષણ, ધૂળ અને ખરાબ લાઇફસ્ટાઇલના કારણે પણ ચહેરાનો રંગ પણ ઝાંખો પડી જાય છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી