મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત

Post Office: બાળકો હોય, વૃદ્ધો હોય, યુવાનો હોય કે મહિલાઓ હોય, પોસ્ટ ઓફિસ તમામ વય જૂથો માટે અનેક સરકારી બચત યોજનાઓ ઓફર કરે છે.

ABP અસ્મિતા

SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય ઈન્ડિયા બ્લોક નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમની અરજીમાં તેઓ SIR પર રોક લગાવવા અને ચૂંટણી પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરે છે.

ABP અસ્મિતા